https://andro.io/app/marudiabetes
maru diabetes મારું ડાયાબિટીસ for  Android – Latest Version & Features app icon
Android app profile

maru diabetes મારું ડાયાબિટીસ for Android – Latest Version & Features

by

4.0 (0 ratings)
Power 100

Price

free

Version

Updated

Size

Bytes

Rate this app

How do you feel about maru diabetes મારું ડાયાબિટીસ?

Thanks for your feedback!

> 2.2k

Monthly Downloads

~$900

Estimated Cost

Screenshots

About maru diabetes મારું ડાયાબિટીસ

To record and track blood sugar level maru diabetes મારું ડાયાબિટીસ (blood sugar diary)app.
સુગરની વધઘટ નોંધવા અને તે અંગે શીખવા માટે maru diabetes મારું ડાયાબિટીસ (blood sugar diary) એપ.To record and track your Blood Sugar measured by your doctor or yourself use this app.
This is a recordbook app that will keep track of your Blood Sugar for years.
It will show the record in tabular and graphical forms, which can be stored and share as spreadsheet or image.
તમે અથવા તમારાં ડોક્ટરે માપેલ બ્લડ સુગરની નોંધ કરવા અને વર્ષો સુધી સાચવી રાખવા માટેની ગુજરાતી એપ.
તમારા મોબાઇલમાં જ (ઓફલાઇન) આ નોંધ સચવાઇ રહેશે અને દર વખતે નવી નોંધ ઉમેરી શકાશે.
તમારા ડાયાબિટીસનો ઇતિહાસ કોષ્ટક કે ચાર્ટ સ્વરૂપે જોઇ શકાય અને Spreadsheet તરીકે સાચવી પણ શકાશે.
આ નોંધ કે ચાર્ટ શેર પણ થઇ શકશે.This app, prepared by Dr.
Ketan Jhaveri, contains health educational material from Gujarati Book titled Diabetes written by Dr.
Ketan Jhaveri published by Bhansali Trust Jivanshaili Clinic.
આ એપમાં ડો.
કેતન ઝવેરી લિખિત અને ભણસાળી ટ્રસ્ટ સંચાલિત જીવન શૈલી ક્લિનિક પુસ્તિકા ડાયાબિટીસ માંથી અારોગ્ય લક્ષી લખાણ લેવામાં આવ્યા છે.You will also be able to learn a lot about diabetes in simlple Gujarati Language.
સાદી ગુજરાતી ભાષામાં ડાયાબિટીસ માટેની માહિતી પણ કાયમ માટે આ એપ માં ઓફલાઇન તમે વાંચી શકશો.એન્ડ્રોઇડ સિવાયનાં ફોન કે કોમ્પ્યુટર માટે http://healthy100.in/marudiabetes પરથી આ જ પ્રોગ્રામ mobile app વગર પણ વાપરી શકાશે.

Share

Share maru diabetes મારું ડાયાબિટીસ

Help others discover this Android app.

maru diabetes મારું ડાયાબિટીસ

maru diabetes મારું ડાયાબિટીસ

Free

Get