• Kshatriya Info : Todays day, todays quarter, todays birth day, useful news related to Kshatriya society etc. will get very useful information.• List of members : Male and female members of the Kshatriya community connected with the Kshatriya Info app will always be connected with the community through the greeting of "Jay Mataji" besides the information of surname, village-taluka and district as well as blood group.• Engagement Biodata : Kshatriya Info app will show digital engagement biodata of Kshatriya community sons and daughters with photograph. Kshatriyas will be able to add digital engagement resumes of sons and daughters at affordable rates to all sections of the society.• Business Directory : Kshatriya Info App will get classified very useful information of business people of Kshatriya community.• Sell & Buy : On Kshatriya Info you will get information related to buying and selling of property, vehicle transactions, services, business. Buying and selling information can be added at nominal rates affordable to all sections of people.• Photo & Video : Photo news and video of public social events of Kshatriya Samaj by Kshatriya Info will be found here.• Family tree : On Kshatriya Info user can create family tree of his family.• Occasion Cards : Through Kshatriya Info, the user will be able to create various types of cards including digital invitation cards of their familys auspicious occasions at a nominal cost that is affordable to people of all walks of life.• Lineage and History : Kshatriya Information will provide brief information about the lineage and history of Kshatriya society.ક્ષત્રિય ઈન્ફો એપ પર તમે તમારા ક્ષત્રિય સમાજના વિશાળ જન સમુદાય સાથે જોડાઈ શકો છો. ક્ષત્રિય ઈન્ફો એપમાં ક્ષત્રિયોની માહિતી ઉપરાંત અમારી નવ સેવા શ્રેણીઓ ક્ષત્રિય સમાજને ખુબ જ ઉપયોગી બનશે. • ક્ષત્રિય ઈન્ફો : આજનો દિવસ, આજ ચોઘડિયાં, આજના જન્મ દિવસ, ક્ષત્રિય સમાજને લગતા અને ઉપયોગી સમાચાર વગેરે ખુબ જ ઉપયોગી માહિતી મળશે.• સભ્યોની સૂચિ : ક્ષત્રિય ઈન્ફો એપ સાથે જોડાયેલાં ક્ષત્રિય સમાજના સ્ત્રી અને પુરુષ સભ્યોની માહિતી અટક, ગામ-તાલુકા અને જિલ્લા તેમજ બ્લડ ગ્રુપ મુજબ માહિતી ઉપરાંત "જય માતાજી"ના અભિવાદન થકી સમાજ સાથે હંમેશા જોડાયેલા રહેશો.• સગાઈ બાયોડેટા : ક્ષત્રિય ઈન્ફો એપ પર ક્ષત્રિય સમાજ દિકરા-દિકરીઓના ડિજિટલ સગાઈ બાયોડેટા ફોટોગ્રાફ સાથે જોવા મળશે. ક્ષત્રિય સમાજના તમામ વર્ગના લોકોને પોસાય તેવા નજીવાદરે દિકરા-દિકરીઓનો ડિજિટલ સગાઈ બાયોડેટા ઉમેરી શકશે. • બિઝનેસ ડિરેક્ટરી : ક્ષત્રિય ઈન્ફો એપ સાથે જોડાયેલાં ક્ષત્રિય સમાજના ધંધાદારી લોકોની વર્ગીકૃત કરેલી ખુબ જ ઉપયોગી માહિતી મળશે.• સેલ & બાય : ક્ષત્રિય ઈન્ફો પર મિલકત, વાહન વ્યવહાર, સેવાઓ, ધંધાદારી સહિતના ક્ષેત્રની ખરીદ અને વેચાણને લગતી માહિતી મળશે. તમામ વર્ગના લોકોને પોસાય તેવા નજીવાદરે ખરીદ અને વેચાણની માહિતી ઉમેરી શકાશે. • ફોટો & વિડિયો : ક્ષત્રિય ઈન્ફો મારફત ક્ષત્રિય સમાજના જાહેર સામાજિક કાર્યક્રમોના ફોટો સમાચાર અને વિડિયો અહીં જોવા મળશે. • પરિવાર વૃક્ષ : ક્ષત્રિય ઈન્ફો પર વપરાશકર્તા પોતાના પરિવારનું પરિવાર વૃક્ષ બનાવી શકશે.• પ્રસંગોના કાર્ડ : ક્ષત્રિય ઈન્ફો મારફત વપરાશકર્તા પોતાના પરિવારના શુભ પ્રસંગોની ડિઝિટલ આમંત્રણ પત્રિકા સહિતના વિવિધ પ્રકારના કાર્ડ તમામ વર્ગના લોકોને પોસાય તેવા નજીવાદરે બનાવી શકશે.• વંશ & ઇતિહાસ : ક્ષત્રિય ઈન્ફો પર ક્ષત્રિય સમાજના વંશ & ઇતિહાસની ટૂંકી માહિતી આપવામાં આવશે.